{"product_id":"9789351651031","title":"Secret of Business Success in Gujarati (\u0026#2744;\u0026#2759;\u0026#2709;\u0026#2765;\u0026#2736;\u0026#2759;\u0026#2719; \u0026#2707;\u0026#2731; \u0026#2732;\u0026#2751;\u0026#2717;\u0026#2728;\u0026#2759;\u0026#2744; \u0026#2744;\u0026#2753;\u0026#2709;\u0026#2744;\u0026#2759;\u0026#2744;)","description":"આજના વધતા બેરોજગારીના સમયમાં યુવાઓની બિઝનેસ પ્રતિ રુચિ વધી રહી છે. શિક્ષા પૂરી કર્યા પછી રોજગારની શોધ કર્યા પછી જ્યારે એમને સફળતા નથી મળતી, ત્યારે જીવનયાપન માટે એમની સામે બિઝનેસ જ એક માત્ર સહારો રહી જાય છે. આ પુસ્તકમાં બિઝનેસ શરૂ કરવાથી લઈને બિઝનેસને ભીડમાં કઈ રીતે આગળ લઈ જવામાં આવે, એ વિશે ખાસ મંત્ર બતાવવામાં આવ્યા છે. નવો બિઝનેસ શરૂ કરવાવાળાઓ માટે આ પુસ્તક ઉપયોગી થશે.","brand":"Diamond Pocket Books Pvt Ltd","offers":[{"title":"Default Title","offer_id":48572058534129,"sku":"9789351651031","price":16.47,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0674\/5433\/7265\/files\/9789351651031_p0.jpg?v=1786949862","url":"https:\/\/shop.barnesandnoble.com\/products\/9789351651031","provider":"Barnes \u0026 Noble","version":"1.0","type":"link"}